ઝાલાવાડ સ્કૂલ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું : સુરપગલાની સ્કૂલ સીલ કરાઈ, બાળકોના શિક્ષણ પર અસર
2025-07-30 79 Dailymotion
આબુરોડ તાલુકામાં આવેલ સુરપગલા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાનું જણાતા ગામના લોકોએ હોબાળો કર્યો હતો, જે બાદ શાળાને સીલ મારવામાં આવ્યું.